We are a group of enthusiastic emerging artists/designers/individuals who wish to share our ideas, thoughts and works with people. We wish to explore alternative spaces, mediums of expressions and art in our city of Ahmedabad.
.

Saturday, April 21, 2012

Ek Rang ni Varta


એક રંગ ની કેટ્લી વાર્તા હોઈ શકે?  


આ વાર્તા છે કૃષ્ણ અને સાંપ કાલીયા ની, વાર્તા તો એક અજ છે, રંગ છે અનેક, આપરે છેયી અનેક, આપરી સોચ છે અનેક, અને દર એક વર્ણન ને એની ખુબીયા છે ખાસ । 

હાલો, આ એક વાર્તા ના અનેક વર્ણન નો આનંદ લેવા આપરે ભેઘા થયીયે ૨૯ અપ્રિલ ના સાંજે ૬.૩૦ વાગે દલપતરામ ચૌક, રેલેઈફ રોંદ ।

No comments:

Post a Comment